‘‘સુજલામ સુફલામ જળ સંચય અભિયા-૨૦૧૮‘‘ અંતર્ગત સુરેન્દ્રમનગર જિલ્લાયમાં તાલુકા દીઠ લાયઝન અધિકારી નિમણૂંક

0
80

સુરેન્દ્ર્નગર જિલ્લાલમાં ચોમાસાના પાણીનો ભુગર્ભ જળ સંચય કરવા માટે ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮‘‘ અંતર્ગત તા.૧/૫/૨૦૧૮ થી તા.૩૧/૫/૨૦૧૮ સુધી જળ સંપત્તિ વિભાગ દ્વારા તળાવો ઉડા કરવા/તળાવોના વાડા સાફ કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીં‘ગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંઉગ તેમજ નદીઓની સાફ સફાઈ વિગેરે કામગીરી થવાની છે. આ કામગીરી સુચારૂરૂપે નિયમિત સમયમાં પાર પાડવા માટે અત્રેના જિલ્લાીમાં ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮‘‘ અંતર્ગત કરવાની થતી કામગીરી અને કાર્યક્રમનો યોગ્ય રીતે અસરકારક અમલવારી કરવા માટે જિલ્લા‘ના દરેક તાલુકામાં લાયઝન અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.
તદ્દઅનુસાર વઢવાણ તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી એન.એ.રાજપુત મોબાઈલ નં.-૯૪૨૬૭ ૫૬૩૨૩ તથા ૯૯૭૮૪ ૦૫૧૯૫, લખતર તાલુકા માટે પ્રોજેકટ મેનેજરશ્રી જિલ્લાં જળસ્ત્રા વ વિકાસ એકમ સુરેન્દ્ર નગર મોબાઈલ નં.-૯૪૨૬૫ ૮૩૧૮૫, લીંબડી માટે પ્રાંત અધિકારીશ્રી વી.કે. પટેલ મોબાઈલનં.-૯૯૦૯૦ ૧૭૩૯૨ તથા ૯૯૭૮૪ ૦૫૩૪૩, સાયલા તાલુકા માટે નાયબ જિલ્લાી વિકાસ અધિકારીશ્રી વી.આર.ચારેલ સુરેન્દ્ર૬નગર મોબાઈલનં.-૯૭૨૭૭ ૭૫૦૦૧, ચુડા તાલુકા માટે આંકડા અધિકારીશ્રી આર.બી. વાઘેલા જિલ્લા પંચાયત કચેરી સુરેન્દ્ર નગર મોબાઈલ નં.-૯૦૯૯૯ ૬૪૮૫૮, ચોટીલા તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી વી.ઝેઙ ચૌહાણ મોબાઈલ નં.-૭૫૬૭૦ ૦૯૩૨૬, ૯૫૩૭૨ ૮૮૮૧૧, મુળી તાલુકા માટે જિલ્લાા ખેતીવાડી અધિકારીશ્રી સુરેન્દ્રરનગર શ્રી એચ.ડી. વાદી મોબાઈલનં.-૯૮૨૫૧ ૮૪૨૭૬, થાનગઢ તાલુકા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (પંચાયત) સુરેન્દ્રાનગર શ્રી એસ.બી. દેસાઈ મોબાઈલનં.-૯૯૨૫૬ ૨૩૯૩૮, ધ્રાંગધ્રા તાલુકા માટે પ્રાંત અધિકારી શ્રીમતિ પી.એમ. મોણપરા મોબાઈલનં.-૯૯૭૮૪ ૦૫૩૫૦, પાટડી તાલુકા માટે પ્રાંત અધિકારીશ્રી શ્રી સુનિલ વસાવા મોબાઈલનં.-૭૫૬૭૦ ૦૯૨૦૨ લીંબડી આઇ.સી.ડી.એસ. ઘટક દ્રારા તમામ સુપરવાઇઝરશ્રીઓએ તાલીમનું આયોજન કર્યુ.

સરકારશ્રી દ્રારા સ્ત્રીઆઓ માટેનાં અનેક કાર્યો તથા યોજનાઓ અમલી બનાવવામાં આવે છે ત્યારરે લીંબડી આઇ.સી.ડી.એસ. ઘટક દ્રારા તમામ સુપરવાઇઝરશ્રીઓએ કિશોરીઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તાલીમમાં કિશોરીઓને ૧ દિવસની સખી સહેલીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આરોગ્યં, પોષણ, શિક્ષણ, સ્વરચ્છ તા અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કિશોરીઓને સવારે ચા-પાણી નાસ્તોક, બપોરે જમવાનુ તેમજ સાંજે પણ જમવાનું આપી તેમને કીટ તથા ભેટ વિતરણ કરવામાં આવી હતી.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY