લક્ઝરી-બસ વચ્ચે અકસ્માત, AMTSનો ડ્રાઈવર ફરાર

0
101

અમદાવાદ,
તા.૩૦/૦૩/૨૦૧૮

અમદાવાદમાં AMTS બસો ખૂબ રફ રીતે ચલાવવાની ફરિયાદો વધી

અમદાવાદમા ઈસ્કોન બ્રિજ પાસે એક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઈસ્કોન બ્રીજની નીચે એક લક્ઝરી બસ અને AMTS વચ્ચે ટક્કર થઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત બાદ AMTS નો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એકેય બસના મુસાફરોને ઈજા થઈ ન હતી. જા કે બસને સામાન્ય નુકશાન થયું હતું. અમદાવાદમાં AMTS બસો ખૂબ રફ રીતે ચલાવવામાં આવતી હોવાની નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. જા કે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY