માર્ગ સલામતી સપ્તાહ દરમ્યાન વાહન ચાલકોનું આખોનું ચેકઅપ કરાયું

0
182

ભરૂચ:

આજ રોજ ભરૂચ જિલ્લા પોલીસ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરક્ષા સેતું અને બીટીઈટી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ ૨૯ માં માર્ગ સલામતી સપ્તાહ માં પટેલ વેલ્ફર હોસ્પિટલ ના સહયોગ થી ભરૂચ શહેર ના વાહન ચાલકોનું આખોની ચકાસણી કરવામાં આવી હતી. પટેલ વેલ્ફર હોસ્પિટલ દ્રારા સેવા માટે આપવામાં આવેલ વેન ભરૂચ ના અલગ અલગ વિસ્તારો મા જેવા કે  દહેજ બાયપાસ,  શેરપુરા, શ્રવણ ચોકડી, મઢુંલી સર્કલ, નર્મદા ચોકડી અને હાઈવે પર ફરતાં વાહન ચાલકો જેવાકે બાઈક ચાલાક,  રીક્ષા,  ટેમ્પો,  ટ્રક બસ ચાલક વગેરે નું વિના મૂલ્યે આંખોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં પટેલ વેલ્ફર હોસ્પિટલ ના સ્ટાફ નો સહકાર મળી રહ્યો હતો. સાથે જ  ભરૂચ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. ચાવડા અને તેમની ટીમ દ્વારા ભાગ લઇ આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY