ભરુચ:
શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામી દિગંબર ના જન્મ કલ્યાણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજ રોજ શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર દ્રારા જૈન ભગવાન શ્રી ૧૦૦૮ મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે જૈન બંધુઓ દ્રારા ભૃગુપુર સોસાયટી ખાતેથી મહાવીર સ્વામીની પાલખી શોભાયાત્રા નીકળી હતી.જેમાં મોટી સાંખ્યમાં જૈન દિગંબર બંધુઓ જોડ્યા હતાં.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"