કોંગ્રેસ ના કાર્યકરો ના હલ્લા બોલ અને ત્યારબાદ ભરૂચ ના ધારાસભ્ય એ એક વિડિઓ માં જણાવ્યા અનુસાર ભરૂચ ના વાહન ધારકો અને ચાલકો ને ટોલ કર માંથી મુક્તિ આપવામાં આવી છે પણ સત્ય કંઈ અલગ જ છે આજ દિન સુધી માં માંડવા ટોલ પ્લાઝા ઉપર બેફામ રીતે GJ 16 ગાડી નો ટોલ વસૂલવામાં આવે છે આવું કેમ..?
શું સત્તા માં રહેલી સરકાર માં નિર્ણયો માં બદલાવ હશે..?
બધા નેતા ના બોલ વચનો મિથ્યા હશે..?
એ હવે આવનાર સમય માં જોવાનું રહે છે પ્રજા ને દિવાળી સારી એવી ભેટ મળી રહી છે…
Ankita Patanvadiya
Mo.9904733000
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"