હળવદ માકેટીંગ યાડૅ ના પ્રમુખ ઉપપ્રમુખની સવૉનુમતે વણી કરાઈ

0
88

રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર ટી, સી, તીરથાણી ની અધ્યક્ષતા માં પ્રમુખ તરીકે રણછોડભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ દલવાડી વણી કરવા માં કરવામાં આવી,

સૌરાષ્ટ્ર માકેટીંગ યાડૅ માંઆગવુ નામ માકેટીંગ હળવદ ધરાવે છે જેમાં કબ્જો મેળવા ભાજપ પ્રેરિત પેનલ અને કોગેસ પ્રેરીત પેનલ બન્ને એડીચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે હળવદ માકેટીંગ પર ભાજપ પ્રેરિત પેનલ નો ઝળહળતો વિજય થયો હતો કુલ ૧૭ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ ના સભ્યો વિજય થયો જેમાં 8 બેઠક ખેડુત, 4 બેઠક વેપારી, 2 સહાકારીમંડળી, 2 સરકારી, 1નગરપાલિકા,આમ હળવદ માકેટીંગ યાડૅ પર દબદબો જાળવીરાખ્યોહતો ગુરૂવારે બપોરે 3 કલાકે હળવદ માકેટીંગ યાડૅ ખાતે ચુટંણી અધિકારી રાજકોટ જિલ્લા રજિસ્ટ્રાર ટી, સી, તીરથાણી ના અધ્યક્ષ સ્થાને સવાનુમતે હક્ષવદ માકેટીંગ યાડૅ ના પ્રમુખ ઉપપ્રમુખની સવાનુમતે પ્રમુખ તરીકે રણછોડભાઈ પટેલ, અને ઉપપ્રમુખ તરીકે વિઠ્ઠલભાઈ દલવાડી ની વરણી કરવામાં આવી હતી, આ તકે ગુજરાત રાજ્યના પુવૅ મંત્રી જયંતિભાઈ કવાડીયા, શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ, રજનીભાઈ સંઘાણી, વલ્લભભાઈ પટેલ, ધરમેન્દ્રસિહ ઝાલા તાલુક પંચાયત પ્રમુખ વેપારી આગેવાન શંકરલાલ પટેલ, રણછોડભાઈ દલવાડી, ધીરૂભા ઝાલા,વૃજલાલ ઠકકર, સંદીપ પટેલ, રમેશભગત, સહીત ના વેપારી આગેવાનો તથા ખેડુતો માકેટીંગ યાડૅ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં, પ્રમુખ ઉપપ્રમુખની વરણી ને વધાવી પુષ્પગુચ્છ હારપહેરાવી, મીઠાઈ વહેંચી ખુશી વ્યકત કરવામાં આવી હતી,
બાઈટ,
1જયંતિભાઈ કવાડીયા
પુવૅ મંત્રી
2 રણછોડભાઈ પટેલ
ચેરમેન એપીએમસી હળવદ

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY