ન્યુ દિલ્હી,તા.૨૦
જા ભારતમાં ફરીવાર નરેન્દ્ર મોદીની સરકાર નહીં આવે તો ભારત માટે સારું રહેશે નહીં. ઝ્રન્જીછના મુખ્ય વ્યૂહરચનાકાર ક્રિસ્ટોફર વુડ્સે આ વાત જણાવી હતી, આ વાત તેમણે તેમના સાપ્તાહિક અખબાર ‘ગ્રીડ એન્ડ ફિયર’ના એક લેખમાં કરી હતી.
વુડના જણાવ્યા પ્રમાણે બોન્ડ માર્કેટમાં આવેલ મંદીને કારણે ૨૦૧૮ ભારત માટે સારું રÌšં નથી. જા કે આવનારા સમયમાં ભારતનું પ્રદર્શન અમેરિકાના ડોલર સામે કેવા પ્રકારનું પ્રભુત્વ રહે છે તેના પર આધારિત છે.
વુડે પોતાના લેખમાં આગળ જણાવેલ કે, આજે પણ ભારતના સ્ટોક માર્કેટ પાસેથી સારી એવી આશા દેખાઇ રહી છે. વધુમાં તેમણે લખ્યું હતું કે, મીડ કેપ સેગમેન્ટ અન્ય સ્ટોકથી વધારે સારું રહેશે. આ સાથે વુડે મ્યુચ્યુઅલ ફંડ રિસ્ક વાળા બતાવ્યા હતા. આ રિસ્ક દિવસે ને દિવસે વધી રહ્યા છે કારણ કે સ્ટોક માર્કેટમાં મંદી દેખાઇ રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"