પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મહમદપુરા વિસ્તાર માં ગેસ પાઇપલાઇનનું સમાર કામ ચાલી રહ્યું હતું. જે દરમિયાન અચાનક ગેસ પાઇપ લાઇનમાં આગ ભભૂગતા નજીક માં રહેલ નાસ્તાની લારીના ગેસના બોટલમાં પણ આગ લાગી હતી સાથે નજીકમાં ઉભેલ બે મોટરસાઇકલ, બે રિક્ષા, એક એક્ટિવા પણ સળગી ગયા હતા. જોકે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાની થઈ ન હતી. ઘટના સ્થળે આગને કાબુમાં લેવા લાસ્કરની ગાડીઓ પહોંચી હતી પરંતુ ત્યાં સુધીમાં વાહનો બળી ને ખાખ થઈ ગયા હતા…
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"