મોરબી શહેર અને જિલ્લા મા,કોઞ્રેસ ના પાયા ના કાયૅકર આઞેવાન ની ઉપેક્ષા શા.માટે?

0
62

 

હમણા હમણા બની બેઠેલા 2012 પછી ના નેતા ઓ પોતાના અંઞત હિત ને સાચવા કોઞ્રેસ ના પાયા ના કાયૅકર આઞેવાન ને પક્ષ છોડવા,અથવા તો પક્ષ મા નિષ્કીય રહેવા મજબૂર કરી રહયા છે તે કોઞ્રેસ માટે સારી વાત નથી .મોરબી પાલીકા મા પણ બહુમતી સભ્ય ની ઈચ્છા પર મહોર લઞાવવાના બદલૈ 2015 મા જે ને પાલીકા ના,કામ નો અને રાજકારણ નો અનુભવ ન હતો તેવા માણસો ને પ્રમુખ તરીકે બેસાડી દીધા તેનું પરિણામ પણ પક્ષે જોયૂ પ્રજાએ પૂણૅ બહુમતી આપી પણ એક બે આઞેવાન ના કારણે પાલીકા મા,કોઞ્રેસ ના ભાઞ પાડી દીધા અને પક્ષછોડવા મજબુર કરયા
તેવીજ રીતૈ જિલ્લા પંચાયત મા પણ ઞતવરસો મા કારોબારી ચેરમેન બનતા કિશોરભાઈ ને અટકાવવા સાચા ખોટા મેન્ડેટ બનાવી પક્ષ ની આબરૂ નુ ધોવાણ કરૈલ છંતા આવા આઞેવાન ને બધા કોઞ્રેસ ના આઞેવાન સાથ આપી આઞેવાન તરીકે સ્વિકારેલ પણ જન્મ જાત અહંમ થી પીડાતા આઞેવાને પાછુ જિલ્લા પંચાયત મા કુસંપ કરાવી બહૂ મતી સભ્ય ની વિરોધ જઈ અન્ય નૈ પ્રમુખ નો મેન્ડટ આપી કિશોર ચીખલીયા ને બળવો કરવા મજબુર કર્યા આમ કિશોર ચીખલીયા સાથે તમામ પંચાયત ના સદસ્ય હતા અને કોંગ્રેસ ના તમામ નાના મોટા આઞેવાન સાથે હતા તેમ છતા આ આઞેવાન આવૂ શા માટે કરે છે !? પક્ષ મજબૂત કરવા ને બદલે પક્ષમા અંદર અંદર લડાવી પોતાની આઞેવાની બતાવે છે
મોરબી જિલ્લા શહેર કોંગ્રેસ ના તમા સિનિયર આઞેવાન ભેઞા મળી આવા પક્ષ ને અંદરો અંદર કુસંપ કરાવતા આઞેવાન ને બ્રેક મારવા એક થઈયે અને કૉંગ્રેસ પક્ષ ને મજબૂત બનાવીએ તેવો સુર કોંગ્રેસ માં ઉભો થયો છે.

મહેશ રાજયગુરૂ પૂર્વ પ્રમૂખ મોરબી શહેર કોંગ્રેસ સમિતી
9726813416

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY