મોટા લીમટવાડા પાસે બાઈક ચાલાકને અકસ્માતમાં ગુપ્તાંગમાં ઇજા થતા મોત 

0
103

પુરપાટ જતા હાઇવા ડમ્ફર એ બાઈક ને અડફટે માં લેતા અજાણ્યા બાઈક ચાલાક નું મોત,અકસ્માત બાદ હાઇવા નો ચાલાક ગાડી મૂકી ફરાર

રાજપીપલા : નાંદોદ તાલુકાના મોટા લીમટવાડા પાસે થી પુરપાટ જતા એક હાઇવા ડમ્ફર નં GJ 15 AT 7800 ના ચાલકે તેનું વાહન બેફામ હંકારતા બાઈક નં GJ 07 CH 6114 ના ચાલાક ને અડફટે માં લેતા શરીરે અને ગુપ્ત ભાગમાં ગંભીર ઈજાઓ થતા અજાણ્યા બાઈક ચાલાક નું ઘટના સ્થળેજ મોત થયું હતું અકસ્માત બાદ ડમ્ફર નો ચાલાક ડમ્ફર ત્યાં મૂકી ફરાર થઈ ગયો હતો ત્યારે આ બાબતે રાજપીપલા ના બાવાગોર ટેકરા ખાતે રહેતા જમીરકલામ પઠાણએ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ફરાર ડમ્ફર ચાલક ની શોધખોળ શરુ કરી અજણયા બાઈક ચાલાક કોણ છે તે બાબતે તાપસ હાથ ધરી હતી તાપસ રાજપીપલા પી એસ આઈ એ.એમ .પરમાર કરી રહ્યા છે

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY