મુસ્લિમ યુવક-હિન્દુ યુવતીએ સજાડે ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર મચી

0
146

જેતપુર,
તા.૧૫/૪/૨૦૧૮

એક નહીં થવા દે તેવા ડરથી જીવન ટૂંકાવ્યું

જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં આવેલી ઇદગાહ દરગાહ પાસે મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીએ સજાડે યુવકના ઘરે ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. બન્ને એકબીજાના પ્રેમમાં હતા. પરિવાર એક નહીં થવા દે તેવા કારણથી બન્નેએ સજાડે આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં આવેલી ઇદગાહ દરગાહ પાસે રહેતો મુસ્લીમ યુવક રમીજ જુમાભાઇ લાકડ (ઉ.૨૦) હિન્દુ યુવતી ભાવના રાજુભાઇ વાવડીયા (ઉ.૧૬) એકબીજાના પ્રેમમાં હતા. આજે બન્નેએ યુવકના ઘરે જ ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી જાવા મળી રહી છે. ઘટનાને લઇને પોલીસ દોડી ગઇ હતી અને બન્નેના મૃતદેહને પીએમ માટે હોસ્પટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY