નગરપાલિકા વોર્ડ નંબર ૯ ના સ્થાનિકો દ્રારા વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆતો કરી હતી.

0
106

આજ રોજ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૯ માં આવેલ કુંભારિયા ઢોળાવ વિસ્તારની વિવિધ સમસ્યાના પગલે સ્થાનિકો દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

હાલમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની સમસ્યાઓ થઈ છે ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના વિસ્તારમાં પણ આવીજ સમસ્યાઓ જોવા મળી રહી છે જેની સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવી આજરોજ નગરપાલિકા ખાતે રજૂઆત કરી હતી. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓના સ્થાનિક નગર સેવકો દ્વારા તેમની સમસ્યા પ્રત્યે ધ્યાન અપાતું નથી આથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY