નાંદોદના કરાંઠા ગામના ખેતર માંથી કેળના લૂમ ની ચોરી અને નુકસાન

0
165

ત્રણ તાજા લૂમ ની ચોરી અને 20 થી વધુ લૂમ ને નુકસાન કરનાર ગામના કિશન વસાવા વિરુદ્દ ફરિયાદ

રાજપીપળા ના નાંદોદ તાલુકાના કરાંઠા ગામમાં રહેતા ગૌરાંગ મનહર પટેલે રાજપીપલા પોલીસ માં આપેલી ફરિયાદ મુજબ કરાંઠા ગામનાજ કિશન હરેશ વસાવા એ ગતરોજ તેમના કેળ ના ખેતર માંથી તાજા કેળ ના ત્રણ લૂમ ની ચોરી કરી બાકીના 20 થી 25 લૂમ ના કાતરા કરી 2350/- રૂપિયા નું નુકસાન કર્યું હતું પોલીસે કિશાન વસાવા વિરીદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY