રાજપીપળા આવેલા કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી એ પોઇચા સ્વામિનારાયણ મંદિરે દર્શન કર્યા

0
8

(ભરત શાહ દ્વારા) – નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી પૂર્ણેશભાઈ મોદી તથા નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઇ પટેલ અને રાજપીપળા શહેરના મહામંત્રી રાજેન્દ્ર પટેલ એ નિલકંધામ નાંદોદ તાલુકાના પોઇચા ગામ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લઈ ભગવાનના દર્શન કર્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY