રાજપીપળા છત્રવિલાસમાં થયેલી રૂપિયા 75,000 નાં ઘરેણાંની ચોરીમાં પોલીસે ટેકનિકલ તપાસ હાથ ધરી

0
6

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા કોલેજ રોડ પર આવેલા છત્રવિલાસ પાસેની રઘુવીરસિંહ કોલોનીમાં બંધ મકાન માથી કોઈ અજાણ્યા ચોરો ચોરી કરી પલાયન થઈ જતાં રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે ત્યારબાદ FSL ની ટીમે ઘટના સ્થળે તપાસ કરી જરૂરી નમૂના લેવા કાર્યવાહી કરી. હતી અને પોલીસને સી. સી ટીવી ફૂટેજ પણ મળ્યા હતા પરંતુ તપાસ અધિકારી પીએસઆઈ શેખ નાં જણાવ્યા મુજબ સીસી ટીવી ફૂટેજમાં સ્પષ્ટ ચોરો ન દેખાતા અમે ટેકનિકલ રહે ચોરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે જેમાં મોબાઈલ લોકેશન સહિતનાં ટેકનિકલ પાસાની તપાસ કરી રહ્યા છીએ ટૂંક સમયમાં પોલીસ ચોરોને પકડી કસ્ટડી ભેગા કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY