સણદરા ગામે પોતાના પિયરમા પરણિતા એ ઝેરી દવા પી જતા સારવાર હેઠળ ખસેડાઇ

0
12

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સણદરા ગામે એક પરણિતા એ ઝેરી દવા ગટગટાવી લેતાં તેને તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં કહસેદયા હતા

મળતી માહિતી મુજબ અનસોયાબેન રાજેશભાઈ ગણેશભાઈ વસાવા ઉવ ૨૨ રહે અંકલેશ્વર જી.ભરૂચ હાલ રહે.સણદરા જી.નર્મદા નાઓએ કોઈક અગમ્ય કારણસર પોતાના પિયરમા ઝેરી દવા પી જતા બેભાન અવસ્થામા તેને સારવાર માટે રાજપીપલા સીવીલ હોસ્પીટલમા દાખલ હતા આ બનાવ બાબતે સિવિલ પર ફરજ બજાવતા તબીબે આમલેથા પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY