કેનલો માં પાણી બંધ કરાતા ખેડૂતો ને પારાવાર મુશ્કેલી

0
127

નર્મદા:

આજે નર્મદા નું પાણી સરકાર દ્વારા બંધ કરવામા આવ્યું છે. જેના લીધે કેનાલની આજુબાજુના ખેડૂતોએ જે પાક લીધો છે.જેને હવે પાક લેવા માટે પાણી મળે નહીં તો બજાર માંથી મોંઘા ભાવના બિયારણો અને ખાતર લાવેલ એના પૈસા ઉપજે નહીં જેના કારણે ખેડૂતો દેવામાં જશે.અને ખેડૂતોની હાલત કપોરી બનશે.ખેડૂતો કેનલનું પાણી મળે તેવી સરકાર પાસે માગણી કરી રહ્યા છે.

નયનેશ તડવી છોટાઉદેપુર
9099682087

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY