નસવાડી તાલુકા ના સસ્તા અનાજ ની દુકાનો નું સરવર પાંચ દિવસ થી બંધ થતાં, લોકોને ખાવાના ફાફા

0
124

નસવાડી:

નસવાડી તાલુકા ની ૪૦ જેટલી સસ્તા અનાજ ની દુકાનો માં છેલ્લા પાંચ દિવસ થી સરવર ન ખુલતું હોવાથી દૂર દૂર થી અનાજ લેવા આવતા ગરીબ લોકો ને ધક્કા ખવાના નો વારો .કેટલાક લોકો તો ચાર પાંચ કિલો મીટર દૂરથી અનાજ માટે ચાલતા આવે છે.જે સવાર થી આવે અને સાંજે ખાલી હાથ પાછા ફરે છે જીયારે કેટલાક લોકો ના તિયા ખાવા માટે અનાજ પણ નથી. હાલ પાંચ દિવસ થી સરવર ના ચાલતું હોવાથી ડુંગર વિસ્તાર ના લોકો ને ઘણી મુશ્કેલી પડી રહી છે અનાજ લેવા આવનાર લોકો માં કોઈના ફિંગર મેચ થતા નથી અને કેલાક લોકો ના અધાર કાર્ડ ના નંબર એડ હોવા છતાં ઓનલાઈન ખોટા બતાવે છે જેથી તાલુકા ના ગરીબ લોકો પાંચ દિવસ થી હેરાન પરેશાન થઈ ગયા છે.સરવર બંધ હોવાથી ઓનલાઇન અનાજ માટે ની પાવતી નીકળ તી નથી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY