નવસારીના વોર્ડ નં.૬માં ગંદું પાણી આવતાં રહીશોની ફરિયાદ

0
135

નવસારીના દરગાહ રોડ ખાતે અવરનવર ગંદું પાણી આવતુ હોવાની આ વિસ્તારના રહીસોની વારંવારની ફરિયાદ છતા પાલિકાના શાસકોની નિંદ ઉડતી નથી. વોર્ડ નં.-૬માં આવેલ આ વિસ્તારમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જવાની ઘટના સામાન્ય બની ગઈ છે. જો કે રહીસોની વારંવારની ફરિયાદ છતાં શાસકો આ મુશ્કેલીનો હલ ન શોધી શકતાં ગુરૂવારે ફરી ગંદુ પાણી આવતાં લોકોએ તેને સોશિયલ મીડિયા પર બીસલરી ફિલ્ટર વોટર નામ આપીને પાલિકાના શાસકોના કાન આમળ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY