નેત્રંગમાં ફેરી ફરી કરતા શ્રમિકની દીકરીએ સંકૃતમાં એમ.ફિલની પદવી મેળવી

0
230

નેત્રંગ:

નેત્રંગમાં ફેરી કરતા નાનાવેપારી નીદીકરીએ સંકૃતમાં એમ.ફિલની પદવી મેળવતા આનંદ પ્રસરી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ગામોમાં છૂટક ફેરી કરનાર એટલે ગામેગામ. ફરી નાનોવેપાર કરનાર   ગમનભાઇ પંચાલની દીકરી દિવ્યાબેન પંચાલે સંસ્કૃત વિષયમાં એમ.ફીલની પદવી પ્રાપ્ત કરી હતી.જેમાં મળતી માહિતી મુજબ ભરૂચ જયેન્દ્રપુરી આટસઁ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક  ડો.ગીતાબેન બી ઠાકોરના માગઁદશઁન હેઠળ લઘુબોધ નિબંધ મહષિઁ વેદવ્યાસ રચિત શ્રી મદભાગવત પુરાણમાં નિરૂપતિ માનવધમઁ અને નર્કની ગતિઓ પર એક અધ્યયન લખ્યો હતો,જેને વીર નમઁદ દક્ષિણ ગુજરાત યુનિવરસીઁટીએ  માન્ય રાખી વિદ્યર્થીની સંસ્કૃત વિષયમાં એમ.ફીલની પદવી એનાયત કરી હતી,દીકરીએ ભારે મહેનત કરી એમ.ફીલની પદવી પ્રાપ્ત કરતા માતા-પિતાનું નામ રોશન થતા આનંદ વ્યાપી ગયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY