નેત્રંગ મામલતદાર કચેરીમાં ગુજરાત ગૌરવ દિન નિમિતે મહેસુલ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં મામલતદાર બી.કે તડવીએ ઇન્દીર ગાંધી વૃધ્ધ પેન્શન યોજના,જમીન સુધારણાના હુકમો અને રેશનકાડઁને લગતી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી અરજદારોને આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ મામલતદાર કચેરીમાં સરકારના ૫૮માં ગુજરાત ગૌરવ દિન નિમિતે મહેસુલ દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી,જેમાં નેત્રંગ તાલુકાના વહીવટીતંત્રના સવઁસવૉ એવા મામલતદાર બી.કે તડવીએ ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના,જમીન સુધારણાના હુકમો અને રેશનકાડઁને લગતી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી હુકમો અને પ્રમાણપત્રો અરજદારોને આપવામાં આવ્યા હતા,જે નેત્રંગ તાલુકના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ પરિવારના સભ્યો અને અરજદારોમાં સમયમયૉદામાં સરકારી કામગીરી સમાપ્ત થતાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.
રિપોટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ
મોબાઇલ નંબર :- ૯૪૦૮૯૭૫૩૯૩
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"