ન્યુઝ રિપોર્ટર બનવું છે?

0
1196

ગુજરાત ના પંદર વર્ષ જુના અખબાર ને વેબ-ન્યુઝ પોર્ટલ માટે રિપોર્ટર જોઈએ છે.

આથી ગુજરાત ના યુવાન મિત્રો ને જાણ થાય કે જંગ એ ગુજરાત અખબાર હવે વેબ ન્યુઝ પોર્ટલ સ્વરૂપે ગુજરાતી ઓ માટે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે આવો જંગ એ ગુજરાત અખબાર સાથે રિપોર્ટર તરીકે જોડાઈ આપના વિસ્તાર ના સમાચારો થી સમગ્ર વિશ્વ માં વસતા ગુજરાતીઓ નેમાહિતગાર કરો.
ગુજરાતીઓ અને ગુજરાત ના પ્રશ્નો,સમસ્યાઓ,સામાજિક કે સંસ્થાકીય પ્રવૃત્તિઓને આપડા પોતાના જંગ એ ગુજરાત વેબ પોર્ટલ ના માધ્યમ થીગુજરાત અને વિશ્વ માં વસતા ગુજરાતીઓ ને માહિતગાર કરી પોતે પણ જંગ એ અખબાર વેબન્યુઝ સાથે જોડાઈ નામના મેળવીએ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY