શ્રી પી.આર.ગેહલોટ ડીવાયએસપી પોલીસ વિભાગ માંથી આજે વયનિવૃત્ત થયા. સંપર્ક.9825043921

0
372

શ્રી પી.આર.ગેહલોટ ડીવાયએસપી પોલીસ વિભાગ ના મુઠ્ઠીઉંચેરા,અદના ,અદકેરા પોલીસ ઓફિસર.જેઓ આજે ૩૬ વર્ષ ની અવિરત ઝળહળતી સેવા બજાવી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે એમના દ્વારા પોલીસ વિભાગ માં કરાયેલ કામગીરી ને બિરદાવી હવે પછી તેમનું નિવૃત્ત જીવન તંદુરસ્તઆરોગ્ય સાથે વિતાવે,પછલાં 36 વર્ષોમાં સમય ન અભાવે બાકી રહેલા તમામ તિર્થ સ્થાનો ની યાત્રા,સામાજિક જીવન,મિત્રવર્ગ સાથે હસીખુશી વિતાવે તેવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના.

જય હિન્દ .

જંગ એ ગુજરાત અખબાર.                       9978406257                         9978406923 (વોટ્સએપ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY