(જી.એન.એસ)ઈસ્લામાબાદ,
16/02/2018
પાકિસ્તાને પોતાની વિદેશ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે.પાકિસ્તાને હવે સાઉદી અરબમાં તેના સૈનિકોને દ્વપક્ષીય સુરક્ષા સહયોગ અંતર્ગત તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો. રાવલપિંડીમાં વર્તમાન સૈન્ય મુખ્યાલયમાં પાકિસ્તાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને પાકિસ્તાનમાં સાઉદી અરબના રાજદૂત નવાફ સઈદ અલ-મલિકી વચ્ચે યોજાયેલી બેઠક બાદ પાકિસ્તાનની સૈન્ય તરફથી આ જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"