ભરૂચ જિલ્લાના પાલેજ પો.સ્ટેની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ.

0
194

સબ સલામતની ગુલબાંગો વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક ભલે માનતા હોય કે જિલ્લામાં કાયદાનું પાલન થાય છે પણ ગાંધીના ગુજરાતમાં દેશી વિદેશી દારૂ ન વેચાય કે સટ્ટો ન ચાલે એ કેમ શક્ય હોય.પોલીસ અધિકારીઓની ના છતાં કેટલાક લાચિયા માં પાપે જિલ્લો ખરડાય છે.ખાયકી કરવામાં માહિર અને ઢીત બની ગયેલ કેટલાકને દારૂ વેચવા દેવો છે ને પીનારાની જિંદગી બરબાદ થાય છે.

વાત એમ છે કે ગત રોજ પાલેજ પો.સ્ટે.ની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે લાંબા સમય બાદ રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના ટેટ્રા પેક અને મોબાઈલ સાથે કપાસિયા હોલ પાસેની ખુલ્લી જગ્યામાં વેચાતા દારૂ સાથે એક આરોપી અને મોબાઈલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા દસ હજારનો કબજે કરી એક આરોપી પાલેજ પો.સ્ટે.ને સોંપ્યો તથા એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.વાત એ નથી કે માત્ર 4600/- નો જ દારૂ પકડાયો પણ હકીકત ફલિત થાય છે કે જિલ્લામાં છાનો છપનો પણ દારૂ તો વેચાય જ છે.

સત્ય સમાચાર વાંચી કેટલાકના ભવા ચડીને સમાચાર પ્રદર્શિત કરનાર પર રીસ રખયતો નવાઈ નહિ.યે પુલિસ હય સબ કુછ કર સકતી હય .

ધનંજય ઝવેરી 9978406257

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY