નસવાડી:
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયા વિસ્તારના ધારસિમેલ ગામમાં પીવાના પાણીની તકલીફ, વારંવાર તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે છતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. જયારે ગુજરાત સરકાર આદિવાસીઓ ટ્રાયબલ વિસ્તારો માટે કરોડો રૂપિયાની ફારવણી કરવામાં આવે છે તો રૂપિયા કયા જાય છે?.જયારે આદિવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવે ત્યારે આંખ આડા કાન જ કરાય છે .દુર ખીણ માંથી પાણી ભરીને લાવવાની તકલીફ પડે છે જે ગંદુ પાણી પીને આદિવાસી બીમાર પડે છે ને સ્વાસ્થ્ય બગડે છે તો આવા પ્રશ્ર્નો નો નિકાલ સત્વરે આવે તોજ આદિવાસી આવતી લોકસભાની ચૂંટણી માં સત્તા પક્ષ ને વોટ આપશે તેવો ગણગણાટ જોવામ મળે છે
રિપોર્ટર: નૈનેશ તડવી, છોટાઉદેપુર
મો. 9099682087
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"