રાજકોટ,
૨૮/૦૪/૨૦૧૮
શહેરના અંબિકાશીપમાં આવેલી મોદી સ્કૂલની શાખામાં સવારે ૧૦૦થી વધુ વાલીઓ એકઠા થયા હતા. હજુ પરિણામો આવ્યા નથી ત્યાં ફી મુદે બબાલ શરૂ થઇ ગઇ છે. શાળાઓ તરફથી ફોન કરી પત્ર મોકલી ફી ભરી જવાની સુચના આપવામાં આવી રહી છે. નવી ટર્મને હજુ એક મહિનો બાકી છે, પરિણામો આવ્યા નથી છતાં નિયમો કરતા વધુ ફીના ઉઘરાણા કરવામાં આવી રહ્યાં છે. જેને લઇ વાલીઓમાં રોષ જાવા મળી રહ્યો છે. વાલીઓ સ્કૂલના પટાંગણમાં જ ધરણા કરવા બેસી ગયા હતા અને નારા લગાવ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"