રાજપથ પર જોવા મળી સૈન્ય તાકાત, એએસઈએએન પ્રમુખો બન્યા મુખ્ય મહેમાન

0
113

આપનો ભારત દેશ આજે ૭૯ મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ દિવસે રાજપથમાં થયેલી પરેડમાં એનસીસી બેન્ડ, એરફોર્સની ટુકડી, ભારતીય તટરક્ષકનો ટેબ્લો, ૧૪૪ યુવા સૈનિકોની ટુકડી અને ૨૭ માં એક ડિફેન્સ મિસાઈલ રેન્જિમેન્ટ, બીએસએફની બાઈક સ્ટંટ ટીમની આગેવાની મહિલાઓએ કરી હતી. આ સિવાય પરેડમાં પહેલીવાર ૧૦ એએસઈએએન દેશોના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. શરૂઆતમાં પ્રેસિડન્ટ રાજનાથ કોવીંદ  કાશ્મીરમાં શહીદ થનાર એરફોર્સ કમાન્ડર જ્યોતિ પ્રકાશ નિરાલાની પત્નીને અશોકચક્રથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા. જ્યારે એએસઈએએન  દેશોના દરેક નેતા દુપટ્ટા સાથે જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ અને દરેક મહેમાનો પરત ફર્યા પછી વડાપ્રધાન મોદી રાજપથ પર ચાલીને સામાન્ય જનતાને પણ મળ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY