રાજપીપલા હરસિદ્ધિ મંદિર પાસે અજાણ્યો વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો 

0
181

રાજપીપળાના હરસિધ્ધિ માતાના મંદિર પાસે રવિવારે સાંજે એક અજાણ્યો વ્યક્તિ બેભાન અવસ્થા માં દેખાતા જાણીતા સમાજ સેવક જયેશ પંચોલી ને જાણ થતા ત્યાં જઈ પોલીસ ને જાણ કરી આ વ્યક્તિ ને સિવિલ ખાતે પહોચાડતા તે મૃત હોવાનું જાણવા મળ્યું હતું જોકે આ અજાણ્યા વ્યક્તિ ના કોઈ પરિવારજનો બાબતે પોલીસ ને કોઈ જાણકારી ન મળતા હાલ તેના મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજ માં મુકાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY