રાજપીપળાના બાવાગોર ટેકરા માં એસ ઓ જી એ જુગારધામ પર રેડ કરી આઠ ને પકડયા

0
182

કુલ 43,540/- ના મુદ્દામાલ સાથે એસ ઓ જી એ આઠ જુગારીયાઓ ને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

રાજપીપળા: નર્મદા જિલ્લા એસ ઓ જી ના પી એસ આઈ એચ જી ભરવાડ અને ટીમે બાતમીના આધારે બુધવારે બાવાગોર ટેકરા વિસ્તાર માં રહેતા ફારૂકહુસેન બાબુભાઇ મન્સૂરી ના ઘર પર રેડ કરતા અંદર જુગાર રમતા યુવાનો માં ફારૂકહુસેન બાબુ મન્સૂરી,અબ્દુલ કાદિર ઉર્ફે કાલુ ગુલામભાઇ અબ્દલ,મયુદ્દીન હુસેન ગોહિલ,નિઝામ ઇકબાલ મણિયાર ,મકબુલ મહંમદ બેલીમ ,વારિસ અબ્દુલહમીદ મલેક,સરફરાઝ ઉસ્માન મલેક ,અમજદખાન ઉર્ફે બાબર ઉસ્માન ઠાકોર ને જુગાર રમતા ઝડપી લઈ અંગ જડતીના રોકડા રૂપિયા 31,540/- તેમજ દાવ પર લગાવેલા રૂપિયા 2500/- અને મોબાઈલ નંગ 5 ની કિંમત 9,500/- રૂપિયા મળી કુલ રૂપિયા 43,540/- ના મુદ્દામાલ સાથે તમામની જુગારધારા હેઠળ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY