રાજપીપલાની એક લાખ ની ચોરી ના આરોપીયોના એક દિવસ ના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ.

0
159

એક લાખ માંથી 95 હજર રોકડા મળ્યા બાદ બાકીના 5 હજાર અને અન્ય ગુના બાબતેની પૂછતાછ માટે પોલીસે રિમાન્ડ માંગ્યા

રાજપીપલા: રવિવારે રાજપીપલા શાક માર્કેટ માં આવેલી સૌરાટ્ર કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી એક લાખ રૂપિયા રોકડની ચોરી કર્યા બાદ ભાગેલા બંને આરોપીયોમાં પ્રહલાદ સવયલાલ વસાવા (રહે,રામગઢ ) અને હિતેશ ભરત વસાવા ( રહે , નાનારાયપુરા ) ને રાજપીપલા પોલીસે ગણતરી ની મિનિટોમાં સી સી ટી વી ના આધારે ઝડપી પડ્યા બાદ આકરી પૂછતાછ બાદ 95 હજાર રૂપિયા પોલીસે પરત મેળવ્યા હતા ત્યારે બાકીના 5 હજાર રૂપિયા ક્યાં ગયા અને અન્ય કોઈ ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નઇ તે માટે પોલીસે આજે બંને ને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ ની માંગ કરતા કોર્ટે મંગળવારે 3 વાગ્યા સુધી એટલેકે એક દિવશ ના રિમાન્ડ મંજુર કર્યા છે તેમ ટાઉન પી આઈ ડી બી શુક્લ એ જણાવ્યું હતું

રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY