રણબીર અને આલિયા વચ્ચે વધી નિકટતા, મોડી રાત્રે બંનેએ ડિનર સાથે લીધું

0
61

મુંબઈ,તા.૭
ટોચના અભિનેતા રણબીર કપૂરે ગુરુવારે રાત્રે ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટના ઘરની મુલાકાત લીધી હતી અને બંનેએ મોડી રાત્રે ડિનર સાથે લીધું હતું એવી જાણાકારી મળી હતી. અગાઉ કેટલીક હીરોઇનો સાથે જેનું નામ વગોવાઇ ચૂક્યું છે એવા રણબીર કપૂર સાથે પોતાના ગાડફાધર કરણ જાહરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં કરતાં બલ્ગેરિયાના શિડયુલ દરમિયાન આલિયા અને રણબીર વચ્ચે આકર્ષણ સર્જાયું હતું અને બંને ત્યારથી એકમેકની નિકટ હોવાનું જાહેરમાં ચર્ચાઇ રÌšં હતું. જો કે અગાઉ જે હીરાઇનોનાં નામો રણબીર કપૂર સાથે બોલાતાં હતાં એમાંની કોઇએ અને આલિયા ભટ્ટના દોસ્તોએ એને રણબીર કપૂરના લફરાબાજ મિજાજથી ચેતવવાની કોશિશ કરીહતી.
પરંતુ બંનેના સંબંધોમાં કોઇ ફરક પડયો નહોતો. બંનેનાં માતાપિતા પણ આ સંબંધથી રાજી હોય એવું જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાં આલિયાએ રણબીર કપૂરના પરિવાર સાથે હાટલમાં ડિનર લીધું હતું. આ પ્રસંગે રિશિ કપૂરની પુત્રી રિદ્ધિમા એનાં સંતાનો સાથે હાજર હતી. હવે રણબીર કપૂરે ભટ્ટ પરિવારના નિવાસસ્થાને જઇને ડિનર લીધું હતું. આલિયા સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ અને અભિનત્રી સોની રાઝદાનની પુત્રી છે. આ સંબંધ લગ્નમાં પરિણમે છે કે કેમ એ જાવાનું રસપ્રદ થઇ પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY