ભરૂચઃ
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના અવસરે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જાફરપુરા ગામે લોકભાગીદારીના રાષ્ટ્રી ય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ અંતર્ગત પીવાના પાણીની સુવિધા માટે પાણી પુરવઠા યોજના અન્વગયે રૂા.૮ લાખના ખર્ચે તૈયાર થયેલ પચાસ હજાર લીટરની ક્ષમતા ધરાવતું આર.સી.સી. ભૂર્ગભ સંપનું લોકાર્પણ જળસંચય યોજના અધ્યનક્ષ સરદારસિંહ બારૈયાના વરદહસ્તે( વેડચ ગામે તકતીનું અનાવરણ કરી કરવામાં આવ્યુંત હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી, તાલુકા પંચાયત પ્રમુખમતી જયાબેન પઢિયાર, આગેવાનો સર્વ ભુપેન્દ્ર્સિંહ રાઠોડ, પીન્ટુંભાઇ પરમાર, પ્રતાપસિંહ પરમાર, પ્રવિણભાઇ દુબે, પ્રમોદભાઇ, વેડચ ગામના સરપંચ રણજીતભાઇ, પાણી પુરવઠાના અધિકારીઓ, ગામના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિસત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"