પત્રકાર ને ધમકાવશો તો જશો સીધા જેલ:યોગી

0
239

સમના લખનઉ થી મળતા અહેવાલો મુજબ અલ્હાબાદ હાઇકોર્ટ ની આલોચના પછી યુપી ના મુખ્યમંત્રી આદિત્યનાથ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઘોષણા
કરી છે કે પત્રકારો સાથે સભ્યતા થઈ વર્તવું .તેઓ લોકશાહી ની ચોથો સ્થમ્ભ એટલે કે ચોથી જાગીર છે.તેઓ સમાજને સત્યનો આયનો બતાવી માહિતગાર કરે છે માટે પત્રકાર સાથે સભ્યતા થી વર્તવું.પત્રકાર સાથે અભદ્ર વર્તન કરનાર ને ૫૦૦૦૦/-નો દંડ અને ત્રણ વર્ષ ની સજા થઈ શકે છે. સાથે સાથે યોગી એ પત્રકારો ને કહ્યું કે જો કોઈ અભદ્ર વર્તન કરે,ધમકાવે કે ધમકી આપે તો પત્રકારો તેમનો સીધો સમ્પર્ક કરે.આવી ફરિયાદ પર તરત પગલાં લઈ ધમકી આપનાર ને ચોવીસ કલાક માં જેલ ભેગા કરવામાં આવશે અને ધમકી આપનાર ને જલ્દી જમીન પણ નહીં મળે.

જો ઉપરોક્ત ઘોષણા સાચી હોય તો તે જગત ના મોટા લોકશાહી દેશ માટે આવકાર દાયક છે. અત્રે જો ગુજરાત સરકાર કે ગુજરાત ના નવનિયુક્ત ડીજીપી પોલીસ વિભાગ ને આવી સૂચના આપે તો ગુજરાત ની પ્રજા ને પત્રકારો સમાજ જીવન ની સચોટ પરિસ્થિતિ થી બેખોફ થઈ માહિતગાર કરી શકે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY