સાગબારા ના ધનસેરા માંથી વીજ કેબલ ની ચોરી માં ગણતરી ના કલાકો માં પોલીસે બે આરોપી ને ઝડપી પાડ્યા

0
182

સાગબારા ના ધનસેરા માંથી વીજ કેબલ ની ચોરી માં ગણતરી ના કલાકો માં પોલીસે બે આરોપી ને ઝડપી પાડ્યા
રાજપીપલા : ધનસેરા ની રામપાર્ક સોસાયટી પાસે ના વીજ પોલ પર થી 270 મીટર ઈલેકટ્રીક વાયરો જેની કિંમત 12000 ની ચોરી થતા વીજ કંપનીએ સાગબારા પોલીસ માં રવિવારે બપોરે 2 વાગે ચોરી ની ફરિયાદ વીજ કંપની એ આપતા પોલીસે રાત્રે 8 વાગે એટલેકે ગણતરીના કલાકો માંજ બે ચોરો ને ઝડપી પાડ્યા હતા ત્યારે આ વાયરો ની ચોરી કરનાર રમેશ લાલસીંગ પાડવી અને રાજકુમાર ભાંગડા પાડવી બંને નંદરબારના અક્કલકુવા તાલુકાના થાણાવીર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બંનેની  ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY