આજ રોજ ભરૂચ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્રારા ૧૫મો સમૂહ લગ્નોત્સવ વિશ્વ ગાયત્રી મંદિર ખાતે ઉજવાયો હતો.
ભરૂચ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્રારા ૧૫માં સમૂહ લગ્નોત્સવમાં કુલ ૧૧ યુગલોએ પ્રભુતાં માં પગ મુક્યા હતાં સમાજમાં થતા ખોટા ખર્ચા અને નાના મોટાની બડીઓ તોડી બધાજ એક સમાન અને એક મંડપ નીચે સારી રીતે લગ્ન કરી શકે તે માટે સમસ્ત વણકર સમાજ દ્રારા દર વર્ષે લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે.
આ સમસ્ત વણકર સમાજના ૧૫માં સમૂહ લગ્નોત્સવનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર્તા અને માં માણિબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર,જિલ્લા પંચાયતના સભ્ય કુમારી ચંદ્રકાંતા પરમાર,ભાજપના આગેવાન રાજેન્દ્ર સુતરીયા, સમસ્ત વણકર સમાજના પ્રમુખ કાંતી પરમાર,ધર્મેશ પરમાર, સહિત મોટી સાંખ્યમાં વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"