સંગીત દ્વારા રોગો નો ઉપચાર શકય છે

0
432

સંગીત ની 21  રાગિણી ઓમા મહા મૃત્યુંજય મંત્ર ને સ્વરબદ્ધ કરી ખાસ પ્રકાર ની થેરેપી વિકસાવી છેલ્લા 11 વર્ષ થી સમગ્ર ભારત દેશ માં અસંખ્ય દર્દીઓ ને સ્વસ્થ કર્યા  છે તે ગુજરાત જૂનાગઢ ના શ્રી નયન વૈષ્ણવે પોતાના સેમિનારો દરમયાન થેરેપી લઇ ચૂકેલા વ્યક્તિઓ ના આગ્રહ ને માં આપી ને પોતાની આ મ્યુઝિક થેરેપી ઓંનલાઈન શરુ કરી છે.
જી હા… www.tanariri.in નામની વેબસાઈટ  ઉપર આ અલૌકિક સંગીત થેરેપી ઘરે બેઠે લઇ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને તે પણ આપણા મનગમતા સમય, સ્થળ અને  અનૂકુળતા મુજબ..! ઓનલાઇન મ્યુઝિક થેરેપી આપતી આ પ્રથમ વેબસાઈટ છે. પ્રથમ નોરતે શરુ થયેલી આ વેબસાઈટ ને વિશ્વભર માં થી પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે તેમજ અત્યાર સુધી માત્ર 20 જ  દિવસ ના ટૂંકા ગાળા માં હજારો ની સંખ્યા માં વિઝિટર્સ આ મ્યુઝિક થેરેપી નો લાભ લઇ રહ્યા છે જે સંખ્યા ઓનલાઇન પણ જોઈ શકાય છે…
આ અલૌકિક મ્યુઝિક થેરેપી ના ચમત્કારિક  પરિણામો પણ આપણને સૌ ને આનંદ સાથે આશ્ચર્ય ચકિત કરી મૂકે તેવા છે…! ચાલો જરા નજર કરીયે..!
પાર્કિન્સન એક એવો રોગ છે જેનો એલોપેથી  માં કોઈ જ ફાઇનલ ઉકેલ નથી…મુંબઈ ના એક બહેન ને 5 વર્ષ થી પાર્કિન્સન હતો તેમને રેગ્યુલરલી સ્ટીરોઈડ નું ઈન્જેકશન લેવું પડતું હતું, આખો દિવસ શરીર દુખ્યા કરતુ હતું   તેમણે આ મ્યુઝિક થેરેપી લેવાની શરુ કરતા એક અઠવાડિયા માંજ તેમનું શરીર રૂખતું બંધ થઇ ગયું…15 દિવસ પછી તેમના સ્ટીરોઈડ ની માત્રા લેવાની ઘટી ગઈ અત્યારે તેઓ ને સંપૂર્ણ સારું છે અને થોડી સાથે પરેજી સાથે આનંદ થી તંદુરસ્ત જીવન વ્યતીત કરી રહ્યા છે…!
રાજકોટ ના એક બહેન છેલ્લા 25 વર્ષ થી સુઈ નહોતા શકતા, તે આ થેરેપી ની મદદ થી માત્ર  18 દિવસ ની થેરેપી થી જ ઘસઘસાટ ઊંઘતા થઇ ગયા…!
જૂનાગઢ ના એક બહેન ને ગર્ભાશય માં ફાઈબ્રો ની ગાંઠ હતી, પ્રેગ્નન્સી દરમ્યાન ડોક્ટરે સિઝેરિઅન કરવું પડશે તેવી શંકા વ્યક્ત કરેલી…પરંતુ  આઠમા મહિના દરમ્યાન પેઢું ઉપર ઉપર થી નીચે તરફ હાથ ફેરવતા સાંભળતા સાંભળતા આ મ્યુઝિક થેરેપી તેઓ એ લીધેલી અને ચમત્કારિક રીતે જ તેઓ ને નોર્મલ ડિલિવરી થયેલ અને તેનું બાળક પણ નોર્મલ બાળક કરતા વધુ ઈંટેલિજેંટ અને નિરોગી રહેલ છે…!
ભુજ ના એક બહેન ને 442 જેટલું ડાયાબિટીસ રહેતું હતું તેમને અત્યારે 164 જેટલું ડાયાબિટીસ થઇ ગયું છે તથા ઈન્જેકશન લેવા ના બંધ થઇ ગયેલ છે…!
રાજકોટ ની એક પ્રાઇવેટ કંપની માં કામ કરતા ભાઈ ને ખુબ જ સ્ટ્રેસ રહેતું હતું તેઓ ને પ્રથમ  દિવસ થી જ સ્ટ્રેસ ની દવા બંધ થઇ ગયેલી…!
મેડિકલ સાયન્સ પણ આ મ્યુઝિક થેરેપી ની અસર ને સ્વીકારી ચૂક્યું છે.
આ અલૌકિક મ્યુઝિક થેરેપી ની વિશેષતા એ છે કે તેમાં ભગવાન શિવ નો પ્રિય એવો મહા મૃત્યુંજય મંત્ર શામેલ છે જેથી મ્યુઝિક થેરેપી ની સાથે સાથે શિવ ની ભક્તિ નો લ્હાવો પણ આપણ ને સૌ ને અનાયાસે જ મળી રહે છે…
આ વેબસાઈટ નું નામ પણ મ્યુઝિક થેરેપી સાથે જોડાયેલ ઐતિહાસિક નામ તાનારીરી જ રાખવા માં આવ્યું છે…! જરૂર જણાય તો તેવા વ્યક્તિઓ ને ડીવીડી દ્વારા પણ મ્યુઝિક થેરેપી પહોંચાડવા માં આવે છે…!
મિત્રો આવી હાથવગી થેરેપી ને લોકો સુધી પહોંચાડી એક સ્વસ્થ સમાજ ના નિર્માણ માટે થઇ રહેલા આ મહા યજ્ઞ માં તમે પણ પુણ્યશાળી બની જાઓ, શક્ય છે તમારો ફોરવર્ડ કરેલો મેસેજ કોઈ વ્યક્તિ ને ખર્ચાળ સારવાર માં થી બચાવી શકે…!
www.tanariri.in

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY