તિલકવાડા સુરજીપુરા ની મહિલા નું સળગી જતા મોત

0
147

છેલ્લા એકાદ મહિના થી રેખાબેન નું મગજ અસ્થિર થતા તે પિયર માં રહેતી હતી ત્યાંજ જાતે કેરોસીન છાંટી સળગી ગઈ હોવાની ખબર મળતા પોલીસે તપાસ હાથ ધરી 

રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામની મહિલા રેખાબેન પ્રકાશ ભીલ ( ઉં . વ.26) નું એકાદ મહિના થી મગજ અસ્થિર થઈ જતા પોતાના પિયર માં રહેતી હતી તથા ગતરોજ સવારે દસેક વાગે અસ્થિર મગજના કારણે પોતાની જાતે શરીરે કેરોસીન નાખી આગચંપી કરી લેતા મોત ને ભેટી હોવાનું પરિવારજનો એ પોલીસ ને જણાવતા પોલીસે હાલ અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ કેવડિયા ડી વાય એસ પી અચલ ત્યાગી કરી રહ્યા છે . 

રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY