સૌરાષ્ટ્રના રાજુલા પંથકમાં ચાલીસ વ્યક્તિને ખોરાકી ઝેરની અસર

0
58

પ્રાપ્ત વિગતો અનુસાર રાજુલામાં રહેતા આનંદ વસંતભાઈ વાળા ના પુત્ર નુ અવસાન થયેલ જેની મોક્ષ વિધિના જમણવારમાં ગતરાત્રે જમણવાર બાદ ૪૦ વ્યકિતઓને વહેલી સવારે ખોરાકી ઝેરની અસર થયેલ જેમને રાજુલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY