ભરૂચ તાલુકાના તવરા ગામે શિવપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું: બાળકોને સંપત્તિ નહીં પણ સંસ્કાર આપો

0
156

ભરૂચ :

ભરૂચ તાલુકાના તવરા ગામના ગામજનો દ્વારા ગામ ને સુખ સમૃદ્ધી તથા નિરોગી તેમજ યુવાનો વ્યસન મુક્ત બને તે માટે કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે, નર્મદા નદી ના કિનારે આવેલ વેરાઈ માતાજીના મંદિરે શિવ પુરાણ કથાનું તા. ૨૭-૧-૨૦૧૮ ને શનિવાર થી  તા  ૨-૨-૨૦૧૮ ને  શુક્રવાર સુધી આયોજન કરવામાં આવેલ છે.  જેમાં વડોદરા ના કથાકાર કિરણ મહારાજે શિવ અને પાર્વતી નો મહિમા સમજાવી ભારતીય સંસ્કૃતિ શું છે તેનું પણ મહત્ત્વ સમજાવી આજના યુવાનો ને પ્રેરણા આપી તથા ભારતીય સંસ્કૃતિ નો સંદેશો આપી દેશ ની ઉન્નતિ કેવી થાય તે  સમજાવી અને શિવભોલેનાથ ની કથા મા આવતા તીર્થ ધામો ની યાદ કરાવી કંકર માથી શિવ ની ઉપતી કેવિ રિતે થાય તે માટે નર્મદા નો મહિમા સમજાવી શિવ ની અમર કથા સમજાવી હતી. જેમાં તાવારા ગામ તથા આજુબાજુનાં ગામનાં ભાવિક ભક્તો આ કથા માં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY