ફરી એકવાર શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો

0
82

પ્રાપ્ત વિગતો અનુસાર ખાંભા તુલસીશ્યામ રેન્જના ગોરાણા ગામની રેવન્યુ હદમાં બાવળના કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો હતો જેની જાણ વન વિભાગને થતા ડીસીએફ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો હાલ સિંહના મરણનું કારણ જાણવા મળેલ નથી પરંતુ એ હકીકત નિર્વિવાદ છે કે છેલ્લા ઘણા સમયથી સિંહોના અપમૃત્યુ થાય છે જેનું કારણ શોધી કાઢવું અત્યંત જરૂરી બન્યું છે

પ્રતિનિધિ યોગેશ કાનાબાર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY