ભરૂચ,
ભરૂચ વિભાગ એસ.ટી.મજદૂર સંઘ દ્રારા બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ ઉજવાયો હતો.
ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘ દ્રારા એસ.ટી વિભાગમાં કામ કરતાં કર્મચારીઓના સંતાનો કે જેવો ધોરણ ૧ થી કોલેજ સુધીનો અભ્યાસ કરી સારા માર્કસે ઉત્તીર્ણ થયેલ કુલ ૧૭૫ થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે સરસ્વતી સન્માન સમારોહમાં ઈનામ આપી સન્માનવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે ભરૂચના લોક લાડીલા ધારાસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા પંચાયતના સભ્ય કુમારી ચંદ્રકાંતા પરમાર, એસ.ટી મજદૂર સંઘના ઘનશ્યામ,રાજુ દવે,સિદ્ધરાજ સિંહ,તેમજ એસ.ટી.મજદૂર સંઘના પ્રમુખ નવનીત પરમાર, મહામંત્રી ભરત વસાવા સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાન સહિત એસ.ટીના કર્મચારીઓ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"