હળવદના સુંદરગઢ ગામ ની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો, 1,61 લાખનો મુદ્દામાલ કબ્જે, 5 આરોપી ફરાર

0
192

હળવદના સુંદરગઢ ગામ ની સીમ માં નદી ની બાજુ માં ઓકળા માં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડી કુલ રૂ. ૧.૬૧ લાખનો મુદામાલ જપ્ત  કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જાયરે પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.

મળતી વિગત મુજબ હળવદના સુંદરગઢ ગામ નજીક બ્રહ્મણી નદીના કાંઠે આવેલ ઓકળામાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે દેશી દારૂ લીટર ૨૫૦ કિંમત રૂ. ૫૦૦૦, ૩૫૦૦ લીટર આથો કિંમત રૂ. ૭૦૦૦, સાધનો, ૪ બાઈક મળીને ૧.૪૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

હળવદ ના સુદરગઢ ગામે દેશીદારૂ ની ભઠી ચાલતી હોવાની બાતમી હળવદ પોલીસ ને મળતા પીઆઈ એમ, આર, સોલંકી ના માગૅદશન નીચે વનરાજસિહ તથા વસંતભાઈ તથા સ્ટાફે છાપો મારતા 1,61 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો,

દરોડા દરમિયાન આ કામના આરોપી રમણિક કાળું કોળી, બાબુ બેચર કોળી, દેવા બાબુ કોળી, રાજેશ લાલજી કોળી અને ગણેશ બચુ ચરમાળી નાસી છૂટવામાં સફળ રહ્યા હતાં. પોલીસે પાચેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી,
આ ઓપરેશન પાર પાડવા વનરાજસિહ, વસંતભાઈ વલેરા, દેવેન્દ્રસિહ ઝાલા, પંકજભાઈ ગઠવી, ગંભીરભાઈ ચોહાણ, સંજયભાઈ, ભાવેશભાઇ મીયાત્રા સહીત ના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી,
બાઈટ હળવદ પીએસઆઇ

મયુર રાવલ હળવદ
મો 9909458555

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY