નવાગામ ડીંડોલી ખાતે રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

0
4

નવાગામ ડીંડોલી ગૃહ લક્ષ્મીનગર પ્લોટ નંબર ૭૨માં રહેતા વસંત દિલીપ પાટીલ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના બોરીસ ગામના વતની છે વસંતભાઈની ૨૪ વર્ષીય પત્ની અનિતાબેને ગઈકાલે સવારે ૦૬ઃ૧૫ ની આસપાસ પોતાના રૂમના પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતકે ક્યાં કારણોસર પગલું ભર્યું તે જાણી શકાયું નથી. અનિતાબેન ના સાડા ૭ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. સંતાનમાં તેમને બે બાળકો હતા જેઓએ નાનપણમાં જ માતાની હુંફ ગુમાવી હતી

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY