પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી મધુરમ કંપનીમાંથી સેમ્પલો બતાવી પરત ખટોદરા ટુકોલર નામની કંપનીમાં પરત જઈ રહેલા બે મજૂર મિત્રોને એક અજાણ્યા ટ્રેક્ટર ચાલે કે ટક્કર મારતા એક મિત્રનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને સામાન્ય બીજા પહોંચી હતી

0
6

કડોદરા મગન પાર્ક ખાતે રહેતા રોવિંદ કુમાર રાજનારાયણ ઇન્દ્રજીત યાદવ (૨૨) ખટોદરા ખાતે આવેલી ટુકોલર નામની કંપનીમાં મજૂરી કામ કરે છે રોવિંદકુમાર સાથે તેના વતનમાં રહેતો ૩૨ વર્શીય શૈલેન્દ્ર રામકુમાર મોરિયા પણ કામ કરતો હતો. ગઈકાલે રોવિનકુમાર અને શૈલેન્દ્ર કંપનીમાં છે પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી મધુરમ કંપનીમાં સેમ્પલ બતાવવા એકટીવા મોપેડ ઉપર સવાર થઈ નીકળ્યા હતા સેમ્પલ બતાવી બંને મિત્રો કંપનીએ પરત આવવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પાંડેસરા જીઆઇડીસી થી બાટલી બોય ચાર રસ્તા તરફ પ્રગતિ મિલની ગેટની સામે એક અજાણ્યા આઇસર ટ્રક ના ચાલે કે તેમની મોપેડ ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરથી બેલેન્સ હટતા મોપેડ ટ્રક સાથે ટકરાઈ હતી જેમાં બંને રોડ ઉપર ફંગોળાયા હતા અને આ અકસ્માતમાં શૈલેન્દ્ર મોરિયા ને માથાના વાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે રોવિનકુમાર ને સામાન્ય ઈજા પહોંચી હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY