અદાણી ટ્રાન્સમિશન લિ ‘વોટર પોઝિટિવ’ તરીકે પ્રમાણિત થઈ

0
23

દુનિયામાં વૈવિધ્યસભર ઔદ્યોગિક પોર્ટફોલિઓ ધારણ કરતા અદાણી સમૂહનો હિસ્સો અને ભારતમાં વીજળી ટ્રાન્સમિશન અને વિતરણ કરતી સૌથી મોટી ખાનગી અદાણી ટ્રાન્સમિશન લિ. (છ્ન્)ને ડીએનવી બિઝનેસ એસ્યોરન્સ ઇંડીઆ પ્રાયવેટ લિ. (ડ્ઢગ્દફ દ્વારા ‘વોટર પોઝિટિવ તરીકે પ્રમાણિત કરવામાં આવી છે.
ડ્ઢગ્દફ એ સમગ્ર ભારતમાં આવેલા અદાણી ટ્રાન્સમિશન લિ. ના સબસ્ટેશનો અને ટ્રાન્સમિશન લાઇન ક્લસ્ટરો પર જળ સંતુલન સૂચકાંકનું ગુણાત્મક અને જથ્થાત્મક મૂલ્યાંકન ઓગસ્ટ -નવેમ્બર ૨૦૨૨ દરમિયાન કર્યું હતું. જળ સંતુલન એ ‘વોટર ક્રેડિટ અને વોટર ડેબિટ વચ્ચેનો તફાવત’ છે, જ્યાં વોટર ક્રેડિટ એ વૈકલ્પિક જળ સ્ત્રોત અર્થાત ‘કંપની દ્વારા સંગ્રહિત વરસાદી પાણીના અંદાજિત/મીટરના જથ્થા અને ભૂગર્ભજળ રિચાર્જના જથ્થાનો સરવાળો થાય છે જે કંપનીના અભિગમ અનુસાર અંદાજિત મીઠા પાણીના વપરાશના વિકલ્પે ઉપયોગમાં લેવામાં આવે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY