અદાણી વીજ ટ્રાન્સમિશન અને વિતરણ કરતી સૌથી મોટી કંપની

0
22

અદાણી ટ્રાન્સમિશન લિ. ભારતના સૌથી મોટા અદાણી ઉદ્યોગ સમૂહની વીજ ટ્રાન્સમિશન અને વિતરણ કરતી કંપની છે. ખાનગી ટ્રાન્સમિશન ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની અદાણી ટ્રાન્સમિશન લિ. ઉત્તરોત્તર ઉમેરાતા હાલ ૧૮,૭૯૫ સરકીટ કિ.મી.નું નેટવર્ક ધરાવે છે જે પૈકી હાલમાં ૧૫,૦૦૩ સરકીટ કિ.મી.વિસ્તારમાં નેટવર્ક કાર્યરત છે અને ૩૭૯૨ સરકીટ કિ.મી.માં ટ્રાન્સમિશન લાઇનના નિર્માણનું કાર્ય વિવિધ તબક્કે ચાલે છે. અદાણી ટ્રાન્સમિશન લિ. મુંબઇ અને મુંદ્રા સેઝમાં મળીને ૧.૨૦ કરોડથી વધુ ગ્રાહકોને સેવા પુરી પાડતા વીજ વિતરણ વેપારનું સંચાલન પણ કરે છે. ભારતની વીજળીની માંગ આગામી વરસોમાં ચારગણી થવાની સંભાવના છે તે માટે વીજ વિતરણનું મજબૂત અને ભરોસાપાત્ર જરુરી નેટવર્કનું નિર્માણ કરવા પૂરા જોમ જૂસ્સાથી સજ્જ છે. ૨૦૨૨ એટલે કે આવતા વર્ષ સુધીમાં ‘બધાને વીજળી’ના ધ્યેયને સિધ્ધ કરી છૂટક ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટેની દીશામાં સક્રિય કામગીરી કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY