પાલ સૌરભ ચૌકી પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન લૂટી

0
6

પાલ સૌરભ પોલીસ ચોકી પાસે શિવધારા સોસાયટી નજીક શાકભાજી લઈને પરત ઘરે આવી રહેલા વૃદ્ધા ના ગળામાંથી ચેઈન સ્નેચરોએ ૮૦,૦૦૦ ની સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા.
અડાજણ ટીજીબી ચાર રસ્તા પાસે સૌરભ ગૃહ હાઉસ ખાતે રહેતા દિપક જેઠા પટેલ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે દીપક પટેલની માતા ગત વીસ ઓક્ટોબરે ઘરેથી ચાલતા ચાલતા ઘર નજીક આવેલ માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારબાદ તેઓ શાકભાજી લઈ ભરત આવી રહ્યા હતા ત્યારે સૌરભ પોલીસ ચોકી સામે આવેલી ગલીમાં શિવધારા સોસાયટી પાસે થી દિપક પટેલની માતા પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ પર આવેલા બે જાણ્યા બદમાશો પૈકી એકે વૃદ્ધા ના ગળામાંથી રૂપિયા ૮૦ હજારની ત્રણ તોલાની સોનાની ચેન ખેંચી ફરાર થઈ ગયા હતા આ અંગે દિપક પટેલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ કરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY