કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા તા.૪/૧૧/૨૦૨૩ શનિવારે બપોરે ૩ઃ૦૦ વાગ્યે મિની વરાછા રોડ સ્થિત સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે રાજસ્વી સન્માન સમારોહમાં હાજરી આપી સાંજે ૬ઃ૩૦ વાગ્યે ન્યુ સિટી લાઇટ સ્થિત આશીર્વાદ એસ્ટેટ ખાતે ‘કલર્સ ઓફ લાઈફ’ના ૭માં વાર્ષિક સમારોહમાં હાજરી આપશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"