સરરકારી કચેરીમાં બિન અધિકૃત વ્યક્તિઍ પ્રવેશ કરવો નહીં

0
16

શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશ્નરેટના કાર્યક્ષેત્રમાં આવતી સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનમોમાં અનઅધિકૃત વ્યક્તિઓ/ટોળી કચેરીઓમાં આવતી જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતા અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઈરાદો રાખતા આવા વ્યક્તિઓ તથા એન.જી.ઓ. કે તેના જેવી સંસ્થાઓના નામે સરકારી અધિકારીનો ભ્રમ ઉભો કરનારા વ્યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૫/૧૧/૨૦૨૩ થી ૩/૧/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY